Bollywood actress Daisy Shah was seen in a short dress, photo went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલિવૂડ અભિનેત્રી ‘ડેઝી શાહ’ જોવા મળી શોર્ટ ડ્રેસમાં, ફોટો વાયુવેગે થયા વાયરલ

બોલિવૂડ અભિનેત્રી ‘ડેઝી શાહ’ જોવા મળી શોર્ટ ડ્રેસમાં, ફોટો વાયુવેગે થયા વાયરલ

 | 12:19 pm IST
  • Share

મુંબઈ(Mumbai)ના બાંદ્રામાં ડેઝી શાહ(Daisy Shah) એક અલગ અંદાજમાં જોવા મળી રહતી. શોર્ટ ડ્રેસમાં તેની અલગ અદા લોકોના દિલ જીતી લે છે. સિમ્પલ લૂકમાં કે ખુબ જ પ્રિટી લાગી રહી છે. ડેઝીએ શોર્ટ લેંથ ડ્રેસ પહેર્યો છે. તેતના ઉપર વાઈટ એન્ડ બ્લેક કોમ્બિનેશન કર્યું છે. આજકાલ અભિનેત્રીઓમાં આ ડ્રેસની બોલબાલા વધારે રહેલી છે. ડેઝી શાહ(Daisy Shah)ના આ ફોટો સોશિયલ મીડિયા(Socaial Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન