Bollywood Actress elnaaz norouzi Glamorous photos goes viral
  • Home
  • Featured
  • ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર છે પોપ્યુલર, જુઓ તેની હોટ અને ગ્લેમરસ તસવીરો

‘સેક્રેડ ગેમ્સ’ ફેમ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર છે પોપ્યુલર, જુઓ તેની હોટ અને ગ્લેમરસ તસવીરો

 | 10:53 pm IST

‘સેક્રેડ ગેમ્સ’ ફેમ એક્ટ્રેસ એલ્નાઝ નોરોઝી ખૂબ સ્ટાઇલિશ છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. એલ્નાઝ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત તેની હોટ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. ઇરાની મૂળની અભિનેત્રી અને મોડલ એલ્નાઝ નોરોઝીએ બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે.

વેબ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં એલ્નાઝ નોરોઝીની અદાકારી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ સિવાય એલ્નાઝ નોરોઝીએ પંજાબી ફિલ્મ ‘ખિદો ખુંડી’માં પણ કામ કર્યું છે. એલ્નાઝ નોરોઝી તેની ફિટનેસ માટે પણ ઘણી જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન