bollywood actress got injured during shooting see photos
  • Home
  • Photo Gallery
  • શુટિંગ કરતાં કરતાં અભિનેત્રી સાથે ઘટી મોટી દુર્ઘટના, પગમાં હળદળ લગાડી ફોટો અપલોડ કર્યો

શુટિંગ કરતાં કરતાં અભિનેત્રી સાથે ઘટી મોટી દુર્ઘટના, પગમાં હળદળ લગાડી ફોટો અપલોડ કર્યો

 | 5:16 pm IST

કદાચ બધાને વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘ચાઈના ગેટ’નું સુપરહિટ સોન્ગ ‘છમ્મા છમ્મા’ યાદ હશે જ. એ ગીત ફરીથી રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં એલી અવરામ હોટ અંદાજમાં ડાન્સ કરતા દેખાઈ રહી છે. પરંતુ એલી અવરામે પોતાની એક તસવીર શેર કરી છે અને એમાં તે ઈજાગ્રસ્ત દેખાઈ રહી છે.

બન્યું એવું કે એક્ટ્રેસ એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા અને એમાં એક મેસેજ પણ લખ્યો છે. જેમાં તેણે પોતાના પગ અને ઘૂંટણની ઈજા વિશે માહિતી આપી છે. એલીએ લખ્યું કે, ‘મારા પગ અને ઘુંટણીની કહાની…. હળદરના કારણે આ તસવીર વધારે ડ્રામા જેવી લાગે છે. જે મારી ફ્રેન્ડે રાત્રે નારિયેળના તેલ સાથે મિક્સ કરીને લગાવી છે. હળદરને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને ઈજા પર લગાવવાથી ઘા પર સારૂ રહે છે.’ તો જુઓ એલીના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન