પ્રિયંકા ચોપડાની કઝિને સોશિયલ મીડિયા પર બૂમ પડાવી દીધી, બોલ્ડ તસવીરો ધડાધડ વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની કઝિન અને એક્ટ્રેસ મીરા ચોપડા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. આ પહેલાં તે ખૂબ ચર્ચામાં આવી હતી કે જ્યારે એક વીડિયો શેયર કરીને ધમાલ મચાવી દીધી છે. મીરાએ શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે તેણે રૂમ સર્વિસ પાસેથી જે ભોજન મંગાવ્યું છે એમાં ઇયળો સળવળે છે. આ હોટલ અમદાવાદની હતી. પરંતુ હવે મીરા તેના બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં હતી.
મીરા ચોપડાએ સાઉથની ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. તેણે શરમન જોશીની ફિલ્મ ‘1920 લંડન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તે ઋચા ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ ‘સેક્શન 375’માં જોવા મળી હતી. હાલમાં મીરાના કેટલાક હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે ફેન્સને ખુબ જ પસંદ પડી રહ્યા છે. મીરાનો ફોટો આવતાં જ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતાં જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન