bollywood actress monica bedi relationship photos viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: રૂપ રૂપના અંબાર અભિનેત્રીએ ડોન સાથે સંબંધ બાંધ્યો, કરિયરની પથારી ફરી ગઈ

PHOTOS: રૂપ રૂપના અંબાર અભિનેત્રીએ ડોન સાથે સંબંધ બાંધ્યો, કરિયરની પથારી ફરી ગઈ

 | 7:17 pm IST
  • Share

એક સમય હતો જ્યારે બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચે ઘણા સંબંધો હતા. અન્ડરવર્લ્ડનો ખતરો ફક્ત સ્ટાર્સ પર જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ જોવા મળતો હતો. આ જ કારણ છે કે ઘણા કલાકારો પણ અંડરવર્લ્ડની દુનિયા સાથે ખુબ ઉંડાણપુર્વકના સંબંધો રાખી ચૂક્યા છે. તો વળી બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ પણ હતી જે અન્ડરવર્લ્ડ ડોન સાથે ખૂબ ગાઢ સંબંધ ધરાવતી હતી.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મોનિકા બેદીનો પણ અન્ડરવર્લ્ડ સાથે સંબંધ રહી ચૂક્યો છે. અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ સાથે તેમના લાંબા સંબંધો હતા. એટલું જ નહીં મોનિકા બેદી વિશે તો એવું પણ કહેવાતું કે અબુ સલેમ અને મોનિકા બન્ને દેશ છોડીને ભાગ્યા હતા. જ્યારે પોલીસે બંનેને પકડ્યા ત્યારે મોનિકા બેદીએ અબુ સલેમ સાથેના તેના સંબંધો સમાપ્ત કર્યા અને અનેક ઘટસ્ફોટ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન