Bollywood Actress Mouni Roy latest Photo goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રી મૌની રોયે શેર કરી હોટ અને ગ્લેમરસ તસવીરો, ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ

અભિનેત્રી મૌની રોયે શેર કરી હોટ અને ગ્લેમરસ તસવીરો, ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ

 | 11:23 pm IST

ટીવી અને ફિલ્મ અભિનેત્રી મૌની રોય(Mouni Roy) સતત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની હોટ અને ગ્લેમરસ તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. ત્યારે હવે નાગિન એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં મૌનીનો એક અલગ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. તે ઓપન હેયર અને બન હેયરસ્ટાઇલમાં શાનદાર પોઝ આપતા દેખાઈ રહી છે. મૌનીની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં મૌની રોય પહેલાથી વધુ સ્લિમ અને ફિટ નજરે આવી રહી છે. માત્ર 10 કલાક પહેલા પોસ્ટ કરેલ આ તસવીરોને લખાય ત્યાં સુધી 6.89 લાખથી વધુ લોકોએ જોઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન