Bollywood Actress neena gupta photo in little dress is viral
  • Home
  • Photo Gallery
  • 60 વર્ષની ઉંમરે નાના-નાના કપડાં પહેરીને નીકળી અભિનેત્રી, આ સાહેબે ફોટો પાડી વાયરલ કર્યો

60 વર્ષની ઉંમરે નાના-નાના કપડાં પહેરીને નીકળી અભિનેત્રી, આ સાહેબે ફોટો પાડી વાયરલ કર્યો

 | 3:19 pm IST

બોલિવૂડની અભિનેત્રીઓ માટે ગ્લેમર દેખાવું એ ખુબ અગત્યનું હોય છે. દરેક ડાયરેક્ટરની એવી માગ હોય કે રૂપેરી પડદે અભિનેત્રીઓ હોટ દેખાય છે. જો કે અમુક અભિનેત્રીઓ ઉમર સાથે સાથે પોતાના શરીર પર ધ્યાન આપવાનું બંધ કરી દેતી હોય કે જેનાથી તેની ફિટનેશ અને ગ્લો ક્યાંક ખોવાઈ જતાં જોવા મળે છે. પરંતુ અભિનેત્રી નીના ગુપ્તાની તો વાત કંઈક અલગ જ છે. તે તેની તસવીરો અને એક્ટિંગ માટે ખુબ જાણીતી છે. હાલમાં જ નીનાએ એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે કે જેમાં તે નાનકડા ડ્રેસમાં જોવા મળી છે.

નીનાએ આ તસવીરમાં પ્રિંટેડ ફ્રોક પહેર્યું છે. તો આ ફોટો અપલોડ કરતી વખતે નીનાએ કેપ્શનમાં લખ્યું કે, Frockનો shock. ગજરાજ સાહેબ દ્વારા લેવામાં આવેલી તસવીર. નીનાની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. લોકો પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તો જુઓ નીનાના બીજા પણ કેટલાક ગ્લેમર ફોટો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન