Bollywood actress Nusrat Bharucha shared a bold and beautiful photo
  • Home
  • Featured
  • આ અભિનેત્રીના બોલ્ડ ફોટોએ તો ઈન્ટરનેટ ઉપર મચાવી છે ધૂમ, ધડાધડ થઈ રહ્યા છે વાયરલ

આ અભિનેત્રીના બોલ્ડ ફોટોએ તો ઈન્ટરનેટ ઉપર મચાવી છે ધૂમ, ધડાધડ થઈ રહ્યા છે વાયરલ

 | 1:59 pm IST

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જે બોલ્ડ ફોટોશૂટ કરાવે છે. કેટલીક વખત અભિનેત્રીઓ એવો ડ્રેસ પહેલી લેતી હોય છે. જેના ફોટો જોતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. અભિનેત્રી નુસરત ભરૂચા વાંરવાર પોતાનો બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે. થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરે છે. ચાહકોની વચ્ચે આ ફોટો જોરદાર વાયરલ થાય છે. નુસરત ભરૂચાની બોટલ ગ્રીન કલરની બેલી હાઈ સ્લીટ ડ્રેસમાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

આ અભિનેત્રી બોલ્ડનેસના પગલે ચાહકોમાં એક અલગ જગ્યા બનાવી છે. અભિનેત્રી પોતાના ફોટો વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જુઓ photos..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન