Video : પ્રિયંકા ચોપરા ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં શું કરી રહી હતી? - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : પ્રિયંકા ચોપરા ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં શું કરી રહી હતી?

Video : પ્રિયંકા ચોપરા ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં શું કરી રહી હતી?

 | 6:45 pm IST

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલ હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનાસ સાથેના સંબંધોના કારણે ભારે ચર્ચામાં છે. પ્રિયંકા ભારત ઉપરાંત દુનિયામાં અનેક ફેન-ફોલોવર્સ ધરાવે છે. પરંતુ પ્રિયંકા તાજેતરમાં જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પણ ચર્ચાનો વિષય બની હતી. વાત એમ હતી કે મેચ દરમિયાન કેટલાક ભારતીય દર્શકો અભિનેત્રીના મોટા મોટા કટઆઉટ્સ સાથે ઢોલ નગારા વગાડીને નાચતા નજરે પડ્યાં હતાં. જેના પરથી જ પ્રિયંકાની ક્રિકેટ ચાહકોમાં પણ કેટલી હદે દિવાનગી છે તે સમજી શકાય છે.