bollywood actress urvashi rautela dance video viral on internet
  • Home
  • Featured
  • એક પોસ્ટના 30 લાખ લેનારી ઉર્વશીએ ફરી ડાન્સ વીડિયો અપલોડ કર્યો, થોડી જ ક્ષણોમાં લાખો વ્યૂઝ

એક પોસ્ટના 30 લાખ લેનારી ઉર્વશીએ ફરી ડાન્સ વીડિયો અપલોડ કર્યો, થોડી જ ક્ષણોમાં લાખો વ્યૂઝ

 | 5:26 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર ડાન્સ વીડિયો વાયરલ કર્યો છે. દર વખતની જેમ ઉર્વીશોને વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ ગયો અને લાખો લોકો જોઈ ચૂક્યા છે. તે અવાર નવાર નવા નવા ડાન્સ વીડિયો અપલોડ કરતી જ રહે છે. હાલમાં કેટલાક કલાકો પહેલાં જ અભિનેત્રીએ વીડિયો અપલોડ કર્યો છે અને હાલમાં તો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો છે.

થોડી જ ક્ષણોમાં વીડિયો 3 લાખથી પણ વધારે લોકોએ જોઈ નાંખ્યો છે. ફેન્સના જોરદાર રિએક્શન પણ આવી રહ્યા છે. થોડા સમય પહેલા એક ખબર આવી હતી કે ઉર્વશી રૌતેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મ સિંહ સાબ દી ગ્રેટ’થી ઉર્વશીએ બોલિવૂડમાં પગ પેસારો કર્યો હતો. હવે તે એક હિટ અભિનેત્રી અને ડાન્સરના રૂપમાં ઉભરી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન