bollywood actress zareen khan red ferrari viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: લાલ ફરારી લઈને નીકળી ઝરીન ખાન, ફેન્સ બોલ્યાં ‘મેમ અમને’ય લઈ જાવ ને..’

VIDEO: લાલ ફરારી લઈને નીકળી ઝરીન ખાન, ફેન્સ બોલ્યાં ‘મેમ અમને’ય લઈ જાવ ને..’

 | 6:30 pm IST

બોલિવૂડ હિરોઈન ઝરીન ખાને પોતાનાં ઈન્સટાગ્રામ પર બે વીડિયો અપલોડ કર્યા છે. એક વીડિયોમાં કે ફરારી કાર લઈને પસાર થતી જોવા મળે છે અને બીજા વીડિયોનાં તે બાળકોની જેમ બુલબુલે ઉડાડતી જોવા મળી રહી છે. તે હાલમાં રાજસ્થાન વેકેશન માણી રહી છે.

હવે આ વીડિયો જોઈને ફેન્સે કોમેન્ટો કરી છે. ફેન્સ આ રીતે ફરારીમાં ઝરીન ખાનને બહાર આવતી જોઈને દિવાના થયા છે અને એકે તો લખ્યું કે મેમ અમને પણ લઈ જાવ ને. તો કોઈએ કોમેન્ટ કરી કે સુપર સ્વેગ. આ રીતે ફેન્સે અલગ અલગ કોમેન્ટ કરી છે. તો જુઓ આ બંન્ને વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન