Bollywood actresses 'mail look viral after cricketers' female look
  • Home
  • Photo Gallery
  • બોલિવૂડ અભિનેત્રીઓનું મેલ વર્ઝન જોઇ આંખો ચકરાવે ચઢશે PHOTOS

બોલિવૂડ અભિનેત્રીઓનું મેલ વર્ઝન જોઇ આંખો ચકરાવે ચઢશે PHOTOS

 | 6:24 pm IST

સોશિયલ મીડિયા પર હાલમાં ક્રિકેટર્સનું ફિમેલ લુક ચર્ચામાં છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસના મેલ લુક પણ સામે આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં તેમના નવા લુકની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. સાથે જ પ્રશંસકો પોતાની ફેવરેટ ફિમેલ સ્ટારનું નામ પણ જણાવી રહ્યા છે. દીપિકા પાદુકોણ જ્યાં દાઢી-મૂંછમાં નજર આવી રહી છે ત્યાં જ સોનમનું મેલ વર્ઝન પણ ખુબ જ ક્યૂટ છે.

પ્રિયંકા ચોપડાનું લુક ખુબ જ ટફ છે. દાઢી-મૂંછ સાથે તેનું હેર કટ તેને મેલ લુક આપી રહ્યું છે. આલિયા ભટ્ટ પોતે પોતાનું મેલ વર્ઝન જોઇને આશ્ચર્યચકિત થઇ જશે.

તમને જણાવી દઇએ કે આ પહેલા એક્ટર્સ અને એક્ટ્રેસના વૃદ્ધ ફોટો પણ ખુબ જ વાયરલ થયા હતાં. જોકે ફેન્સ તેમના આ લુકને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાંમાં આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન