Bollywood Ada Sharma shared hot picture in Leopard printed Bikini, viral social media
  • Home
  • Featured
  • અદા શર્માએ શેર કરી Hot તસવીર, સોશિયલ મીડિયા પર લગાવી આગ

અદા શર્માએ શેર કરી Hot તસવીર, સોશિયલ મીડિયા પર લગાવી આગ

 | 9:18 am IST

બોલીવુડ અભિનેત્રી અદાશર્મા તેની ફિલ્મોથીવધારે બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે. તે તેના અલગ સ્ટાઇલ અને લુકને લઇને ફેન્સને હેરાન કરી દે છે. કોઇ ઇવેન્ટ હોય કે એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ જાય છે. હાલમાં અદાએ હૉટ ફોટોશુટ કરાવ્યું છે. જેની તસવીરો તેને ઇસ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરોમાં અદા Leopard પ્રિન્ટેડ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. લેપર્ડ પ્રિન્ટેડ સ્વિમસૂટમાં હોટલેગ્સ ફ્લૉન્ટ કરતી નજરે પડી રહી છે. આ બોલ્ડ ફોટોશૂટમાં અદાની હોટ અદા જોઇને પરસેવો છૂટી જશે. તસવીરોમાં તેનો હોટ અંદાજ જોઇને તમે પણ વાહ કહી દેશો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન