એકદમ ટૂંકા વસ્ત્રો પહેરીને બચ્ચન વહુ કોને મળવા પહોંચી, જુઓ Photos - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • એકદમ ટૂંકા વસ્ત્રો પહેરીને બચ્ચન વહુ કોને મળવા પહોંચી, જુઓ Photos

એકદમ ટૂંકા વસ્ત્રો પહેરીને બચ્ચન વહુ કોને મળવા પહોંચી, જુઓ Photos

 | 10:28 am IST

 

બોલિવુડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો એક અલગ જ ચાર્મ જોવા મળે છે. તે મિલનસાર સ્વભાવની પણ છે, અને હંમેશા સમય કાઢીનો પોતાના સંબંધીઓ અને મિત્રોને મળવા જાય છે. મંગળવારે સાંજે ઐશ્વર્યા રાય પોતાના મિત્ર મનીષ મલ્હોત્રાને મળવા પહોંચી હતી. તેની સાથે અભિષેક બચ્ચન પણ હાજર હતો. ઐશ્વર્યા રાય અને મનીષ મલ્હોત્રા બહુ જ સારા મિત્રો છે.

અભિષેક ખુદ ગાડી ચલાવીને ઐશ્વર્યાને મનીષના ઘરે લઈ ગયો હતો. ઐશ્વર્યાએ અનેકવાર મનીષ મલ્હોત્રાના ડ્રેસ પર રેમ્પવો કર્યુ છે. આ મીટિંગમાં કરણ જોહર પણ સાથે હતો. જોકે, આ મીટિંગ કેમ થઈ તેની માહિતી મળી નથી. પણ બ્લ્યૂ શોર્ટ ડ્રેસમાં એશ્વર્યા એકદમ બાર્બી ગર્લ લાગે છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય અન્નમિત્ર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મીડ-ડે મિલ યોજનામાં એક હજાર બાળકોનો એક વર્ષ સુધી ખાવાનું ખવડાવશે.