Bollywood Amrita Arora, who was seen in a hotly hot dress
  • Home
  • Featured
  • હોટ ડ્રેસમાં કાતિલ અંદાજમાં જોવા મળી અમૃતા અરોરા, જોઇને તમે પણ કહેશો વાહ!

હોટ ડ્રેસમાં કાતિલ અંદાજમાં જોવા મળી અમૃતા અરોરા, જોઇને તમે પણ કહેશો વાહ!

 | 5:19 pm IST

બોલીવુડ અભિનેત્રી અમૃતા અરોરા ભલે ફિલ્મોથી દૂર છે પરંતું તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. અમૃતા ખાસ કરીને જિમની બહાર કે કોઇ પાર્ટીમાં જોવા મળે છે. તો અમૃતા પતિ શકીલ લદાક સાથે નજરે પડી હતી. આ બન્ને રેસ્ટોરન્ટની બહાર નજરે પડ્યા હતા. આ દરમિયાન અમૃતાએ બ્લેક એન્ડ વ્હાઇટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

આ ડ્રેસમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. જેમા તેના ક્લીવેજ નજરે પડી રહ્યા હતા. ડિનર કરીને બહાર આવતા અમૃતાએ મીડિયાને ઘણા પોઝ આપ્યા હતા. જણાવી દઇએ અમૃતા ઘણી વખત તેની બહેન મલાઇકાની સાથે જિમ જતા સમયે સ્પોટ થતી રહે છે. મલાઇકાની જેમ અમૃતા પણ ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. અમૃતા શકીલથી વર્ષ 2009માં લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન