bollywood ananya pandey hot photos viral in red dress
  • Home
  • Featured
  • અનન્યા પાંડેનો લાલઘૂમ અવતાર વાયરલ, સોશિયલ મીડિયામાં ચંકી પાંડેની લાડલીનો જલવો

અનન્યા પાંડેનો લાલઘૂમ અવતાર વાયરલ, સોશિયલ મીડિયામાં ચંકી પાંડેની લાડલીનો જલવો

 | 2:34 pm IST

અનન્યા પાંડેએ સ્ટૂડન્ટ ઓફ ધ યરના બીજા ભાગમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની ભારે ચર્ચા થઈ રહી છે. એ પછી પતિ પત્ની ઓર વોમાં કાર્તિક સાથે પણ તેની સારી કેમેસટ્રી જોવા મળી હતી. હવે અનન્યાનો હોટ અને બોલ્ડ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા જ્યારે અનન્યાએ શેરડીના ખેતરમાં ઉભીને ફોટો પડાવ્યો હતો ત્યારે તે ભારે ટ્રોલ થઈ હતી. પરંતુ હવે લોકોને આ તસવીરો ગમી રહી છે.

અનન્યાના આ લૂકમાં લાલ કલરનો ડ્રેસ પહેરીને અભિનેત્રી જલવો બતાવી રહી છે. લોકોને આ તસવીરો પસંદ પડી રહી છે. તેમજ સારી સારી કોમેન્ટ આવી રહી છે. જે કે અનન્યા તો બોલિવૂડમાં આવ્યા પહેલાની જ ચર્ચામાં છે. તો જુઓ અહીં અનન્યાના કેટલાક હોટ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન