કાન્સ 2018માં બટરફ્લાય ગાઉનમાં જોવા મળ્યો એશ્વર્યાનો Hot અંદાજ - Sandesh
  • Home
  • Featured
  • કાન્સ 2018માં બટરફ્લાય ગાઉનમાં જોવા મળ્યો એશ્વર્યાનો Hot અંદાજ

કાન્સ 2018માં બટરફ્લાય ગાઉનમાં જોવા મળ્યો એશ્વર્યાનો Hot અંદાજ

 | 1:38 pm IST

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી કરી છે. 17મી વખત કાન્સના રેડ કાર્પેટ પર નજરે પડી હતી. જેમા એશ્વર્યાના વખાણ કરવામાં એટલા ઓછા છે. 71માં કાન્સ ફેસ્ટિવલમાં સામેલ થઇ અભિનેત્રીએ દુબઇના ફેશન ડિઝાઇનર માઇકલ સિનકોના બટરફ્લાઇ પ્રિન્ટેડ સ્લીવલેસ બ્લૂ એન્ડ બ્લેક ગાઉન પહેર્યું હતું. જેમા તે ખૂબ સુંદર લાગી રહી હતી. એશ્વર્યા અંહી તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. એશ્વર્યાનું આ લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. ડ્રેસમાં ગાઉનની સાથે મીટર લાંબી કેપ અટેચ હતી. જેની પર સિલ્ક થ્રેડથી કારીગરી કરવામાં આવી હતી.