Bollywood Celeb at Ekta Kapoor's New Born Son Name Ceremony Program
  • Home
  • Featured
  • એકતા કપૂરના દીકરાની પહેલી તસવીર આવી સામે નામકરણમાં પહોંચ્યા સ્ટાર્સ

એકતા કપૂરના દીકરાની પહેલી તસવીર આવી સામે નામકરણમાં પહોંચ્યા સ્ટાર્સ

 | 3:46 pm IST

હાલમાં જ ટીવી જગતની ક્વિન ગણાતી એકતા કપૂર માઁ બની છે. સરોગેસી દ્વારા તેમણે એક છોકરાને જન્મ આપ્યો છે. ત્યારે સોમવારે તેમના દીકરાનું નામકરણ કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયેજન કરવામાં આવ્યું હતુ. જ્યારે આ કાર્યક્રમમાં એકતા એ પોતાના પિતાના નામ પરથી પ્રેરણા લઇને રવી કપૂર રાખ્યું છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇ બોલીવુડની તેમન ટીવી જગતની ઘણા મોટા સ્ટાર્સ તેમના આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન