Bollywood Deepika Padukone's HOT Photos in Black and White Go Viral Social media
  • Home
  • Featured
  • દીપિકા પાદુકોણની બ્લેક એન્ડ વ્હાઇટમાં HOT તસવીરો થઇ વાયરલ, જુઓ Pics

દીપિકા પાદુકોણની બ્લેક એન્ડ વ્હાઇટમાં HOT તસવીરો થઇ વાયરલ, જુઓ Pics

 | 9:36 am IST


બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણે નવુ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે તેના નવા ફોટોશુટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આમ તો દીપિકા સોશિયલ નેટવર્કિગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની નવી-નવી તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ નવી તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી નજરે પડી રહી છે. જ્યારે દીપિકાના ફેન્સને તેનું આ ફોટોશુટ ખૂબ પસંદ આવી રહ્યો છે.

દીપિકા હાલ તેના પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનની ફિલ્મ ’83’ના શુટિંગમાં વ્યસ્ત છે. દીપિકાની આ ફિલ્મ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના ઐતિહાસિક જીત પર આધારિત છે. ફિલ્મમાં રણવીર ટીમના કેપ્ટન કપિલ દેવના પાત્રમાં છે. જ્યારે ફિલમમાં દીપિકા કપિલદેવની પત્ની રોમીના પાત્રમાં નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન