બોલિવુડમાં શરૂ થયું દિવાળી સેલિબ્રેશન, નવ્યા નવેલી લાગી સૌથી સુંદર, જુઓ પાર્ટી Pics - Sandesh
NIFTY 10,959.10 -59.80  |  SENSEX 36,411.53 +-130.10  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બોલિવુડમાં શરૂ થયું દિવાળી સેલિબ્રેશન, નવ્યા નવેલી લાગી સૌથી સુંદર, જુઓ પાર્ટી Pics

બોલિવુડમાં શરૂ થયું દિવાળી સેલિબ્રેશન, નવ્યા નવેલી લાગી સૌથી સુંદર, જુઓ પાર્ટી Pics

 | 11:48 am IST

બોલિવુડ સેલિબ્રિટીઝે પોતાના અંદાજમાં દિવાળી સેલિબ્રેશન શરૂ કરી દીધું છે. શનિવાર અને રવિવારની રજામાં કેટલીક પાર્ટી થઈ હતી.બોલિવુડ કિંગ ખાન શાહરૂખે મન્નતમાં પ્રિદિવાળી પાર્ટી આપી હતી. જેમાં ફરાહ ખાન, અર્જુન કપૂર, નતાશા પૂનાવાલા, કરણ જોહર સહિત અનેક હસ્તી હાજર રહી. પાર્ટી બાદ ફરાહ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી. શાહરૂખની પત્ની ગૌરી ખાને પણ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પાર્ટીની તસવીરો શેર કરી હતી.

બીજી તરફ જાણીતી ડિઝાઈનર જોડી અબુ જાની અને સંદીપ ખોલસાએ પણ ભપકાદાર પાર્ટી આપી હતી. જેમાં બચ્ચન પરિવારના લોકો સહિત ટ્વિંકલ ખન્ના પણ હાજર રહી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી સૌથી સુંદર ગેસ્ટ બની હતી.