bollywood four villains who got more fees than the hero in film
  • Home
  • Photo Gallery
  • PHOTOS: એવા વિલન કે જેણે ફિલ્મમાં હીરો કરતાં પણ વધારે પૈસા લીધા હોય, આકડાં જાણી ચોંકી જશો!

PHOTOS: એવા વિલન કે જેણે ફિલ્મમાં હીરો કરતાં પણ વધારે પૈસા લીધા હોય, આકડાં જાણી ચોંકી જશો!

 | 3:12 pm IST

જ્યારે કોઈ ફિલ્મ બને  તો એમાં હીરો હીરોઈનનું મહત્વ હોય છે. પરંતુ વિલનનું મહત્વ કંઈ ઓછું નથી. ઘણી એવી ફિલ્મ હોય કે જેમાં વિલનને પૈસાના થોકડા મળ્યા હતા. હીરો કરતાં પણ વધારે પૈસા મેળવનાર વિલેનમાં ઘણા અભિનેતાઓ સામેલ છે. આમ જોવા જઈએ તો દરેક ફિલ્મમાં હીરો અને વિલન બંનેનું પાત્ર ખૂબ મહત્વનું હોય છે. પરંતુ અમુક વિલન ફી લેવા મામલે હીરોને પણ પછાડી દેતા હોય છે. અહીં જુઓ એવા અભિનેતાઓના ફોટો કે જેણે ફિલ્મમાં વિલનની ભુમિકા ભજવવા પૈસાનો ઢગલો લીધો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન