યોગ પણ કરે છે આ ફિલ્મી સ્ટાર્સ, ફિટનેસનું રાઝ છે આ આસન Pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • યોગ પણ કરે છે આ ફિલ્મી સ્ટાર્સ, ફિટનેસનું રાઝ છે આ આસન Pics

યોગ પણ કરે છે આ ફિલ્મી સ્ટાર્સ, ફિટનેસનું રાઝ છે આ આસન Pics

 | 2:12 pm IST

બોલિવુડમાં આ દિવસોમાં ફિટનેસ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આ ટ્રેન્ડમાં કરીના કપૂરથી લઈને કંગના, જૈકલીન જેવી ગ્લેમરસ એક્ટ્રેસનો સમાવેશ થાય છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસ અને લુકને વધુ સારી બનાવવા માટે સૌથી વધુ યોગા ક્લાસમાં સમય પસાર કરતી હોય છે. યુગાસનથી બોડી સાથે માઈન્ડને બેલેન્સ રાખવામાં મદદ કરે છે.

જાણો કઈ એક્ટ્રેસ કયા યોગ દ્વારા રાખે છે પોતાને ફિટ…