Bollywood In front of Shahid Kapoor's son's first photograph, see Pics
  • Home
  • Featured
  • શાહિદ કપૂરના પુત્રની પ્રથમ તસવીર આવી સામે, જુઓ Pics

શાહિદ કપૂરના પુત્રની પ્રથમ તસવીર આવી સામે, જુઓ Pics

 | 8:53 am IST

શાહિદ કપૂર અને મીરા રાજપૂતના પૂત્ર જેનની પ્રથમ તસવીર સામે આવી ગઇ છે. આ જોડી તેમના પુત્રને લઇને હોસ્પિટલથી ઘરે જવા રવાના થઇ રહ્યા હતા. નાના મહેમાનના આવ્યા પછી આ જોડી સોશિયલ મીડિયા પર તેમના ફેન્સની સાથે દરેક ખબર શેર કરી રહી છે. ફોટામાં શાહિદ પત્ની મીરાની મદદ કરતા નજરે પડી રહ્યા છે. શાહિદે ટ્વિટર પર જણાવ્યું કે જેન કપૂર આવી ગયો છે અને પરિવાર તેની સાથે છે. વધુમાં શાહિદે કહ્યું છે કે દરેક લોકોના આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે. ફોટમાં જેન ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.