Bollywood is going to knock this beautiful Actress, See Pics
  • Home
  • Featured
  • બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહેલી આ અભિનેત્રીની અદાઓથી જ તમે થઇ જશો દીવાના, જુઓ Pics

બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહેલી આ અભિનેત્રીની અદાઓથી જ તમે થઇ જશો દીવાના, જુઓ Pics

 | 9:33 am IST


બોલીવુડમાં આમતો સુંદર હસીનાઓની કમી નથી. પરંતુ હવે એક એવી હસીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા જઇ રહી છે જેના તમે પણ દીવાના બની જશો. ઇન્ડિયનથી લઇને વેસ્ટર્ન દરેક લુકમાં આ અભિનેત્રી ખૂબ સુંદર દેખાય છે. અમે વાત કરી રહ્યા છીએ સોનિયા માનની.. સોનિયા પંજાબી ફિલ્મોમાં પહેલા પણ તેની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે. હવે તેની આગામી ફિલ્મના ટીઝરથી જ સોનિયાની ચર્ચા થઇ રહી છે. સોનિયાની કેટલીક તસવીરો સામે આવી છે.

સોનિયા માન જલદીજ રિલીઝ થવા જઇ રહેલી બોલીવુડ ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’થી ડેબ્યુ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સિંગર, મ્યૂઝિશિયન અને અભિનેતા હિમેશ રેશમિયાની ઓપોઝિટ નજર પડવાની છે. સોનિયા માન પંજાબી મૂળની ભારતીય મૉડલ અને અભિનેત્રી છે. પહેલા તે અમૃતસરમાં એક નાટકના થિયેટરમાં એક્ટિંગ કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન