Bollywood Jahnavi's bold look in Transparent Top, Pics Viral
  • Home
  • Featured
  • ટ્રાન્સપેરેન્ટ ટૉપમાં જાહ્નવીનો બોલ્ડ લુક, આ રીતે જોવા મળ્યો તેનો HOT અંદાજ

ટ્રાન્સપેરેન્ટ ટૉપમાં જાહ્નવીનો બોલ્ડ લુક, આ રીતે જોવા મળ્યો તેનો HOT અંદાજ

 | 11:01 am IST


અભિનેત્રી જાહ્નવી કપૂર બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાંથી એક છે. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની લાડલીએ શશાંક ખેતાનની ફિલમ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર હતો.

જાહ્નવી ફિલ્મો સિવાય તેના ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તેનું ટ્રેન્ડી જીમ લુક હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. જાહ્વી ફિટનેશ ફિક્ર છે. ખાસ કરીને તેને જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. તો હાલ તેની જીમની બહારની તસવીરો વાયરલ થઇ રહી છે. જેમા તે તેની જીમ ટ્રેનર નમ્રતા પુરોહિતની સાથે જોવા મળી હતી. જેમા જાહ્નવીએ ટ્રાન્સપેરેન્ટ ટૉપ અને શોર્ટ્સ પહેર્યા હતા. જેમા તે બોલ્ડ દેખાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન