Milind Soman's Wedding Anniversary, married UNSEEN video shared
  • Home
  • Featured
  • મિલિન્દ સોમણે કર્યો લગ્નનો UNSEEN વીડિયો શેર, જુઓ

મિલિન્દ સોમણે કર્યો લગ્નનો UNSEEN વીડિયો શેર, જુઓ

 | 10:30 am IST

મોડલ અને એક્ટર મિલિન્દ સોમને ગત વર્ષે 22 એપ્રિલે મહારાષ્ટ્રના અલીબાગમાં તેની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવરથી લગ્ન કર્યા હતા. બન્નેના લગ્નને એક વર્ષ થઇ ચૂક્યું છે. આ ખાસ દિવસે કપલે ઇન્સ્ટા એકાઉન્ટ પર લગ્નનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. સાથે રોમેન્ટિક કેપ્શન લખીને એક બીજાને શુભેચ્છા પાઠવી છે. આ બન્નેની ઉંમરમાં વધારે પ્રમાણમાં અંતરને લઇને તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

લગ્નના રિવાજોથી જોડાયેલા વીડિયો શેર કરતા મિલિન્દ સોમને લખ્યું. ગત વર્ષ ખુબ સુંદર રહ્યું પરંતુ તારા જેટલું કોઇ સુંદર નથી. હંમેશા ખુશ રહો અંકિતા. જ્યારે અંકિતાએ તેના ઇન્સ્ટા પર પણ આ અનસીન વીડિયો શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન