Bollywood Neha Dhupia Diwali photo shoot with baby bump
  • Home
  • Featured
  • બેબી બમ્પ સાથે નેહા ધૂપિયાએ કરાવ્યું દિવાળી ફોટોશૂટ, તસવીરો Viral

બેબી બમ્પ સાથે નેહા ધૂપિયાએ કરાવ્યું દિવાળી ફોટોશૂટ, તસવીરો Viral

 | 10:32 am IST


પ્રેગનેન્ટ નેહા ધુપિયા આ વર્ષે બોલીવુડની કેટલીક દિવાળી પાર્ટીઓનો ભાગ રહી. ફેસ્ટિવલ સીજનમાં અભિનેત્રીનો ટ્રેન્ડી અને સ્ટાઇલિશ લુક જોવા મળી. તેના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો સાફ નજરે આવે છે. નેહાએ ઇંસ્ટા એકાઉન્ટ પર દિવાળી પાર્ટી લુકની કેટલીક તસવીરો શેર કરી છે. તેમા અભિનેત્રી સાથે અભિનેતા અંગદ બેદી પણ નજરે પડી રહ્યો છે.

નેહાની દિવાળી ફોટોશૂટની આ તસવીરો વાયરલ થઇ રહી છે. તેમા પતિ અંગદ સાથે નેહાની શાનદાર કેમિસ્ટ્રી નજરે પડે છે. તસવીરોમાં નેહા ધૂપિયા બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. પતિની સાથે પોજ આપી રહેલી નેહા ગોર્જિયસ લાગી રહી છે. પ્રેગનેન્સીમાં પણ તે કામ કરી રહી છે. રેડિયો શો નો ફિલ્ટર નેહાની શુટિંગ સમયની કેટલીક તસવીરો સામે આવતી રહે છે.