અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ શેર કરી નવી તસવીરો, હોટ અવતાર જઈને ફેન્સ થયાં દિવાના!
December 1, 2020 | 7:17 pm IST
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના ડ્રેસિંગને લઈને હમેશા આઉટ ઓફ બોક્સ કરવાની હિમત કરે છે. આ વખતે સોનાક્ષી સિન્હાએ સફેદ કલરના ડ્રેસમાં ફોટોઝ અપલોડ કર્યા છે અને તેમાં સોનાક્ષી સિન્હા પરફેક્ટ લાગી રહી છે. આ હોટ ફોટો ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ પહેલાં ખબર સામે આવી હતી કે સોનાક્ષી સિન્હા માલદીવમાં વેકેશનની મજા લઇ રહી છે. સોનાક્ષીની ઈન્સ્ટાગ્રામ વોલ હવે તેની મજેદાર તસવીરો સાથે જોવા મળી રહી છે. ત્યારે હાલમાં જુઓ સોનાક્ષીની આ નવી તસવીરો…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન