Bollywood Ranveer singh shoes pics viral movie gully boy
  • Home
  • Featured
  • ગલી બૉયના પ્રમોશનમાં પહોંચેલા રણવીર સિંહના જૂતા થયા વાયરલ

ગલી બૉયના પ્રમોશનમાં પહોંચેલા રણવીર સિંહના જૂતા થયા વાયરલ

 | 10:04 am IST

રણવીર સિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ ગલી બોયના પ્રમોશમાં વ્યસ્ત છે આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહ કોમલ નાહટાના શો પર ગત રાતે પહોંચ્યાં હતા. પરંતુ આ શોને શૂટ કરતા પહેલા રણવીરના જૂતા વાયરલ થઇ ગયા છે.

રણવીર સિંહ બોલીવુડમાં તેના અતરંગી ફેશન સેંસ માટે જાણીતા છે. ચેટ શો પર રણવીર કલરફુલ શૂજ પહેરીને ગયા. ફોટોગ્રાફર્સને પોઝ આપતા રણવીરના જૂતા તરફ લોકોનું ધ્યાન હતું. સોશિયલ મીડિમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમા રણવીર સિંહના જૂતા જોઇને ફેન્સ ચીયર કરતા નજરે પડી રહ્યા છે.

જણાવી દઇએ કે રણવીર સિંહ-આલિયાભટ્ટીન ફિલ્મ ગલી બોય વેલેન્ટાઇન ડેના દિવસે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે. ફિલ્મને જોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. ફિલ્મની કહાની મુંબઇના સ્ટ્રગલિંગ રૈપર ડિવાઇન અને નેજીની લાઇફથી જોડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન