Bollywood sanya malhotra Dance video viral On Social Media
  • Home
  • Featured
  • જબરદસ્ત ડાન્સથી સાન્યા મલ્હોત્રા સોશિયલ મીડીયા પર લાવી તોફાન, વીડિયો થયો Viral

જબરદસ્ત ડાન્સથી સાન્યા મલ્હોત્રા સોશિયલ મીડીયા પર લાવી તોફાન, વીડિયો થયો Viral

 | 1:23 pm IST

અભિનેત્રી સાન્યા મલ્હોત્રા એ દંગલ અને બધાઇ હો માં તેની દમદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું છે. તે સિવાય તે તેના ડાન્સથી લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. સાન્યાના ઘણા ડાન્સ સામે આવ્યા છે. પરંતુ હવે સાન્યાએ તેના આ ડાન્સ વીડિયોથી પોતાને બેસ્ટ ડાન્સર્સમાં સામેલ કરવાની ઘોષણા કરી દીધી છે.

સાન્યાએ આ વીડિયો ઘણા દિવસ પહેલા શેર કર્યો હતો પરંતુ થોડાક દિવસથી આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સાન્યાના આ વીડિયોમાં તેરે લીએ ભી મર જાવા પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. તેની સાથે તેના ડાન્સ કોચ પણ નજરે પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન