Bollywood Sonakshi sinha latest Hot Pics
  • Home
  • Featured
  • સોનાક્ષી સિન્હાની આ લેટેસ્ટ તસવીરો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

સોનાક્ષી સિન્હાની આ લેટેસ્ટ તસવીરો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

 | 12:34 pm IST


જલદી જ કલંકમાં નજરે પડનારી અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ફિલ્મ રીલીઝથી પહેલા તેની લાઇફથી જોડાયેલા કેટલાક રાજ પરથી પડદો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમના પરિવાર અને મિત્રોએ તેને હંમેશા સપોર્ટ કર્યો છે અને આજ વાત તેના અભિનય પ્રત્યે તેના જોશને યથાવત રાખે છે.

જોકે, સોનાક્ષી સિન્હાએ હાલ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમા તે ખૂબ હોટ લાગી રહી છે. સોનાક્ષીએ અલગ-અલગ પોઝમાં તસવીરો ક્લિક કરાવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન