Video : બોલિવુડ સ્ટાર્સના કારના શોખ જાણીને વિચારમાં પડી જશો તમે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : બોલિવુડ સ્ટાર્સના કારના શોખ જાણીને વિચારમાં પડી જશો તમે

Video : બોલિવુડ સ્ટાર્સના કારના શોખ જાણીને વિચારમાં પડી જશો તમે

 | 4:09 pm IST

બોલિવુડ સ્ટાર્સ સતત નવી વસ્તુઓ સાથે દેખાતા હોય છે. ત્યારે તેમના લક્ઝુરિયસ કારનો શોખ પણ કંઈ ઓછો નથી. બોલિવુડના અનેક સ્ટાર્સ એવી મોંઘીદાટ કારનો કાફલો ધરાવે છે કે, તમે વિચારમા પડી જાઓ. તો ચાલો જોઈએ, તમારા ફેવરિટ સ્ટાર્સ કેવા કેવા પ્રકારની કાર રાખે છે.