NIFTY 10,193.10 -31.85  |  SENSEX 32,969.71 +-63.85  |  USD 65.4850 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : તમારા ફેવરિટ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા, તે જોઈ લો

Photos : તમારા ફેવરિટ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા, તે જોઈ લો

 | 1:29 pm IST

 

આજે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે, જે દિવસે ભારતમાં ચિલ્ડ્રન્સ ડે ઉજવવામાં આવે છે. તમારા ફેવરિટ બોલિવુડ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા તે જોવુ હોય તો જલ્દી જલ્દી ક્લિક કરો. અહી ફોટો ગેલેરીમાં અનેક ફિલ્મી સ્ટાર્સના બાળપણની તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં શોધી લો તમારા ફેવરિટ સ્ટાર્સ કેવા દેખાતા હતા.