Cousinના લગ્નમાં હોટ અંદાજમાં પહોંચી સુહાના, જુઓ Pics - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Cousinના લગ્નમાં હોટ અંદાજમાં પહોંચી સુહાના, જુઓ Pics

Cousinના લગ્નમાં હોટ અંદાજમાં પહોંચી સુહાના, જુઓ Pics

 | 12:21 pm IST

બોલિવૂ઼ડ અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની લાડકી સુહાના આ વર્ષે ખૂબ ચર્ચામાં છે. સુહાના તેની કઝિનના લગ્નમાં પહોંચી હતી. લગ્નની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન દિલ્હીમાં હતા. સુહાના આ લગ્નમાં લહંગામાં નજરે પડી હતી. જેમા સુહાના ખૂબ હોટ અંદાજમાં નજરે પડી રહી હતી. જોકે સુહાના ફક્ત 17 વર્ષની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો સામે આવી હતી.