સ્કૂલે જાય છે તૈમુર, વાયરલ થઇ ક્યૂટ તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • સ્કૂલે જાય છે તૈમુર, વાયરલ થઇ ક્યૂટ તસવીરો

સ્કૂલે જાય છે તૈમુર, વાયરલ થઇ ક્યૂટ તસવીરો

 | 7:17 pm IST

કરીના કપૂર ખાન પોતાની આગામી ફિલ્મ ‘વીર દી વેડિંગ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. માં બન્યા બાદ કરીનાની આ પહેલી ફિલ્મ છે. આ કારણે તેનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મ પર રહ્યું છે. તો બીજી તરફ કરીનાનો દીકરો તૈમુર પણ હવે વ્યસ્ત છે. તૈમુર સ્કૂલ જાય છે. સ્કૂલ બહારથી તૈમુરની કેટલીક ક્યૂટ તસવીરો સામે આવી છે. તૈમુર સ્કૂલેથી જ્યારે ઘરે આવી રહ્યો હતો ત્યારે આ તસવીરો ક્લિક કરવામાં આવી હતી.