bollywood wedding look of ananya panday viral on social media
  • Home
  • Featured
  • અનન્યા પાંડેનો નવો અવતાર વાયુવેગે વાયરલ, હોટ PHOTOS જોઈને હક્કા-બક્કા રહી જશો!

અનન્યા પાંડેનો નવો અવતાર વાયુવેગે વાયરલ, હોટ PHOTOS જોઈને હક્કા-બક્કા રહી જશો!

 | 5:50 pm IST

ફિલ્મ પતિ પત્ની ઓર વોમાં જોવા મળેલી અનન્યા પાંડે હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તે અવાર નવાર પોતાના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ કરતી રહે છે. એ જ રીતે હાલમાં પણ ફોટો વાયરલ કર્યા છે કે જેમાં ફેન્સ બે મોઢે વખાણ કરી રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, તે મિત્રના વેડિંગમાં ગઈ છે.

આ પહેલા પણ અનન્યાએ ટોપમાં ફોટો અપલોડ કર્યા છે કે, જે ખુબ વાયરલ થઈ રહ્યા હતા. હાલમાં જે ફોટો અપલોડ કર્યો છે એમાં જોત જોતામાં 10 લાખ લાઈક્સ આવી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહી છે. તો જુઓ અનન્યાના આ નવા ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન