bollywood/fashion/photo-gallery/manushi-chhillar-shares-her-hot-and-sexy-photos
  • Home
  • Photo Gallery
  • ચીનમાં હોટ અવતારમાં જોવા મળી માનુષી છિલ્લર, જુઓ PHOTOS

ચીનમાં હોટ અવતારમાં જોવા મળી માનુષી છિલ્લર, જુઓ PHOTOS

 | 7:47 pm IST

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સોશિયલ મિડીયામાં તેના ફોટાઓ શેર કરતી હોય છે. તેણે તાજેતરમાં શેર કરેલા ફોટાઓમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે. 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ હાંસલ કરનારી માનુષી હાલ ચીનમાં છે. જ્યાંથી તેણે પસંદગીના ફોટાઓ શેર કર્યા છે. માનુષીએ સફેદ મોનોકીની પહેરેલો તેનો હોટ ફોટો પણ શેર કર્યો છે. પથ્થરના બેકગ્રાઉન્ડ સાથેના આ ફોટામાં તેણે મેકઅપ નથી કર્યો તેવું લાગી રહ્યું છે.

માનુષી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહે છે અને સમયાંતરે તેના ફોટાઓ શેર કરતી હોય છે. તેના ફોલોઅરની સંખ્યા દિનપ્રતિદીન વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર માનુષીના 4 મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર છે.