bom diggy diggy song singer jasmin walia looks hot pictures
  • Home
  • Featured
  • બોલિવૂડ અભિનેત્રીને ટક્કર મારે એવી બોલ્ડ સિંગરના હોટ PHOTOSએ ઈન્ટરનેટ પર આગ લગાવી!

બોલિવૂડ અભિનેત્રીને ટક્કર મારે એવી બોલ્ડ સિંગરના હોટ PHOTOSએ ઈન્ટરનેટ પર આગ લગાવી!

 | 8:36 pm IST

બોલિવૂડ ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીના ગીત બોમ ડિગી ડિગી ગીતની સિંગર જૈસ્મિન વાલિયા હંમેશા તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. સિંગરના હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી છે. ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી જૈસ્મિન વાલિયા એકવાર ફરીથી ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, જૈસ્મિનનાં માતા પિતા ભારતીય છે. જો કે તેમનો ઉછેર બ્રિટેનમાં જ થયો છે. જૈસ્મિન લંડનમાં રહે છે. તેની અભિનયની સાથે સિંગિગ અને ડાન્સિંગનો પણ જોરદાર શોખ છે. તે ઘણીવાર દરિયા કિનારે સનબાથ લેતી નજર આવી જાય છે. વર્ષ 2005માં જૈસ્મિને પોતાના અભિનય કરિયરની શરૂઆત ટીવી સીરિયલ Casualty થી કરી હતી. તો અહીં જુઓ આ સિંગરના બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન