boss did not give money employee broke vehicles with JCB Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોસ ન્હોતા આપી રહ્યા કર્મચારીને પગાર, ગુસ્સામાં આવીને કર્યું એવું કે દોડતા થયા લોકો

બોસ ન્હોતા આપી રહ્યા કર્મચારીને પગાર, ગુસ્સામાં આવીને કર્યું એવું કે દોડતા થયા લોકો

 | 1:53 pm IST
  • Share

દુનિયાની એક હકીકત છે કે આપણે પૈસા માટે જ કામ કરીએ છીએ,. નોકરી નાની હોય કે મોટી તે જરૂરી નથી, જરૂરી ચે તો આપણને કામ માટે કેટલા પૈસા મળી રહ્યા છે. જો કામના બદલામાં આપણને પૈસા નથી મળતા તો આપણે નારાજ થઇ જઇએ છીએ. સોશિયલ મીડિયા પર એખ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા જોઇ શકાય છે. બોસથી નારાજ થઇને એક કર્મચારી એવું પગલું ભરે છે જે જાણીને તમે ચોંકી જશો.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કર્મચારી જેસીબીની અંદર બેસીને પડેલી ટ્રકને તોડી રહ્યો છે. આ જોઇને લોકો વિચારમાં પડી જાય છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો