NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બોટાદ યાર્ડના ચેરમેનને પૂર્વ ચેરમેને ચોડી દીધો લાફો, જુઓ વીડિયો

બોટાદ યાર્ડના ચેરમેનને પૂર્વ ચેરમેને ચોડી દીધો લાફો, જુઓ વીડિયો

 | 2:30 pm IST

બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેનને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દ્વારા લાફો માર્યાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આજે બોટાદ માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો જેના કારણે વાતાવરણ ગરમાયું હતું.

વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે ચેરમેન ભિખાભાઈ લણિયા અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અજિત વાળા વતચિત કરી રહ્યા છે. ત્યારે મામલો ગરમાયો હતો અને અચાનક અજિત વાળાએ ભિખાભાઈને લાફો ઝિંકી દીધો હતો. હાર પાછળનું કારણ દર્શાવીને લાફો માર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

1
;