NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9350 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લગ્નનો આ video જોઈને તમે હસવાનું રોકી નહિ શકો

લગ્નનો આ video જોઈને તમે હસવાનું રોકી નહિ શકો

 | 9:07 am IST

આમ તો તમે લગ્નના અનેક મજેદાર વીડિયો જોયા હશે, પણ આજે અમે તમને એવો વીડિયો બતાવવા જઈ રહ્યાં છે જેને જોઈને તમે હસવાનુ રોકી નહિ શકો. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાઈરલ થઈ રહ્યો છે. કિસ્સો ગિરધારીપુરનો છે, જ્યાં દુલ્હો અને દુલ્હન જયમાલા પહેરાવતા સમયે લડી પડ્યા હતા. જયમાલા પહેરાવતા સમયે બંનેમાં એ વાત પર જંગ ચાલી કે કોણ સૌથી પહેલા જયમાલા પહેરાવશે અને આવુ કરતા સમયે કંઈક એવું થયુ કે તમે જોઈને દંગ રહી જશો.