સેંથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરી ભારતી ગોવાથી પહોંચી મુંબઈ, જુઓ દુલ્હનના :Pics - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સેંથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરી ભારતી ગોવાથી પહોંચી મુંબઈ, જુઓ દુલ્હનના :Pics

સેંથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરી ભારતી ગોવાથી પહોંચી મુંબઈ, જુઓ દુલ્હનના :Pics

 | 12:01 pm IST

કોમેડી ક્વીન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરી ગોવાથી મુંબઈ પરત ફરી ચુકી છે. આ કપલે ગોવામાં 3 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. હવે આ નવદંપતિ મુંબઈથી તેમના હનીમુન માટે રવાના થશે. લગ્ન કરી મુંબઈ પહોંચેલી ભારતીનો દુલ્હન લુક જોવા મળ્યો હતો. સેંથામાં સિંદૂર, હાથમાં ચૂડો અને ગળામાં મંગળસૂત્ર ભારતી સિંહે પહેર્યુ હતુ. અન્ય કલાકારોની જેમ ભારતી સિંહના લગ્ન પણ ભારે ચર્ચામાં રહ્યા હતા.