દુલ્હને કર્યું એવું કે, પોતાને કાબૂમાં ન રાખી શક્યો દુલ્હો - Sandesh
  • Home
  • Videos
  • દુલ્હને કર્યું એવું કે, પોતાને કાબૂમાં ન રાખી શક્યો દુલ્હો

દુલ્હને કર્યું એવું કે, પોતાને કાબૂમાં ન રાખી શક્યો દુલ્હો

 | 2:45 pm IST

યુટ્યુબ પર @ladygypsyfilmsએ એક એવી દુલ્હનનો વીડિયો શેર કર્યો છે, જેણે પોતાના લગ્નાં દુલ્હનની સામે જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું. પંરતુ સૌથી મજેદાર વાત એ હતી કે, દુલ્હા માટે આ ડાન્સ એક સરપ્રાઈઝ હતો. તેને આ ખબર ન હતી કે, દુલ્હન આવું કંઈક કરવાની છે. પોતાની દુલ્હનને ડાન્સ કરતા જોઈ તે એટલો ખુશ થયો કે, છેલ્લે ખુશીથી દુલ્હનને ઊંચકી લીધી હતી.

આ વીડિયો લેડી જિપ્સી વીડિયોગ્રાફર દ્વારા શેર કરાયો છે. જેમાં દુલ્હન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નું ગીત ‘નજર જો તેરી લાગી’ અને ‘ગોલિયો કી રાસલીલા-રામલીલા’ ફિલ્મનું ગીત ‘ધિનતડાક ધિન તડાક’ ગીત પર ડાન્સ કરી રહી છે.