આ યુવતી ધરાવે છે પરફેક્ટ ફિગર, સંયમમાં રાખજો જિગર - Sandesh
  • Home
  • Photo Gallery
  • આ યુવતી ધરાવે છે પરફેક્ટ ફિગર, સંયમમાં રાખજો જિગર

આ યુવતી ધરાવે છે પરફેક્ટ ફિગર, સંયમમાં રાખજો જિગર

 | 11:41 am IST

કિશોરો, યુવાનો કે પુરુષો હોય છોકરી કે યુવતી પસાર થાય તો એક ઉડતી નજરે જ તેના ફિગરનો કયાસ કાઢી લે છે. તેઓ  ફિગર વિશે મનમાંને મનમાં જાત-જાત અને ભાત-ભાતની અટકળો કરે છે, પરંતુ પરફેક્ટ ફિગર કોને કહેવાય તેનો અંદાજ તેમને હોતો નથી. વૈજ્ઞાનિકોએ એક યુવતી મળી ગઈ છે. આ યુવતીને ફિગરને વૈજ્ઞાનિકો પરફેકટ ગણાવે છે.

ટેકસાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પરફેક્ટ ફિગર ધરાવતી યુવતીને શોધમાં છેક બ્રિટન પહોંચી ગયા અને તેમનો ભેટો થયો મોડેલ કેલી બ્રુક સાથે. આ વૈજ્ઞાનિકો કહે છે કે બસ આ જ યુવતી છે, આ જ  ફિગર છે આખી દુનિયામાં પરફેકટ.

હવે કેલીની વય અંગે પણ ઘટસ્ફોટ કરી દઈએ. તે સ્વીડ સેવન્ટીનમાં નથી, બલ્કે ત્રીસી પાર કરી ગઈ છે. કેલીની વય 32 વર્ષની છે. પરફેક્ટ  ફિગરની શોધમાં નીકળેલા આ વૈજ્ઞાનિકો કહે છે કે કેલી પાતળી નથી કે જાડી. તેના શરીરના દરેકેદરેક અંગ છે પરફેક્ટ. વૈજ્ઞાનિકોના મત મુજબ પરફેક્ટ ફિગર ધરાવતી યુવતીની ઊંચાઈ 1.68 મીટર (5.5 ફૂટ) અને એકંદર ફિગર 39-25-36 હોવું જોઈએ.

કેલી નેચરલી સૌંદર્ય ધરાવે છે અને ઘટાદાર શરીર માટે તેણે એકેય વાર સર્જરી પણ કરાવી નથી.