UK : Couple Filmed Having Sex On Kids Cricket Pitch
  • Home
  • World
  • ક્રિકેટના મેદાનમાં બાળકો સામે જ સેક્સ માણવા લાગ્યું યુગલ

ક્રિકેટના મેદાનમાં બાળકો સામે જ સેક્સ માણવા લાગ્યું યુગલ

 | 4:30 pm IST

બ્રિટનના ન્યૂ યોર્કશરમાં એક ક્રિકેટ મેદાનમાં એક કપલ બાળકો સામે વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યું. પાર્કમાં હાજર બાળકોના માતા-પિતાએ જ્યારે આ બધું જોયું તિ તેમણે સૌથી પહેલા તો પોલીસને ફોન કર્યો. પરંતુ વારંવાર ફોન કરવા છતાંયે પોલીસ આવી નહીં.

જેથી પરેશાન માતા-પિતાઓમાંથી એક વ્યક્તિ તે કપલ પાસે ગયો અને યુવકને થપ્પડ મારવા લાગ્યો. તે દરમિયાન આ વ્યક્તિનીએ પત્ની સેક્સ માણી રહેલા કપલનો વીડિયો બનાવી રહી હતી.

આ કપલ બપોરના સમયે લોકપ્રિય એવા રાઉંડે પાર્કમાં સેક્સ માણી રહ્યું હતું. વીડિયોમાં મહિલા 999 પર પોલીસને ફોન કરતી સંભળાય છે, જ્યાંથી તેને પુછવામાં આવે છે કે, તમારી ઈમરજંસી શું છે? મહિલા જવાબ આપે છે કે, ‘મેં અડધો કલાક પહેલા રિપોર્ટ કર્યો હતો કે પાર્કમાં એક કપલ ક્રિકેટ રમી રહેલા બાળકો સામે જ સેક્સ માણી રહ્યું છે. આ કપલ હવે બીજીવાર પણ સેક્સ માણે છે પરંતુ હજી સુધી પોલીસ આવી જ નથી.

વીડિયોમાં એક વ્યક્તિ જોરથી ઘાટા પાડતો પણ સંભળાય છે. જેમાં તે કહી રહ્યો છે કે, ખુબ જ ગંદો સમય આવી ગયો છે. પરંતુ એક બાળકનો પિતા ગુસ્સા પર કાબુ ના કરી શક્યો અને તે સેક્સ માણતા કપલની પાસે જઈ યુવકના ચહેરા પર થપ્પડ મારવા લાગે છે.

પોલીસે પણ ભુલ સ્વિકારી છે કે, તેમને પહેલો ફોન રવિવારે બપોરે 1 વાગ્યેને 55 મીનીટે આવ્યો હતો પરંતુ 2:41 વાગ્યા સુધી કોઈ જ ઘટનાસ્થળે ના પહોંચતા આરોપી કપલ ત્યાંથી નાસી છુટવામાં સફળ રહ્યું હતું.