ટ્રેનમાં કપલને જોઇ મુસાફરો પડી ગયા ભોઠા, વીડિયો થયો વાયરલ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રેનમાં કપલને જોઇ મુસાફરો પડી ગયા ભોઠા, વીડિયો થયો વાયરલ

ટ્રેનમાં કપલને જોઇ મુસાફરો પડી ગયા ભોઠા, વીડિયો થયો વાયરલ

 | 2:28 pm IST

લંડનના કેટરહેમ સ્ટેશન પર મુસાફરો એ સમયે અચંબીત થઇ ગયા જ્યારે એક કપલને ટ્રેનમાં સેક્સ કરતા જોયુ. ટ્રેન સ્ટેશન પર ઉભી હતી. એથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે તે કપલને જાણકારી હતી કે ઘણા બધા લોકો તેઓને જોવે છે. પરંતુ બન્ને એ કોઇને ગણકાર્યા નહી અને લોકો તેમની કામલીલાનો વીડીયો બનાવતા રહ્યા.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ફુટેજમાં જોઇ શકાય છે કે ટ્રેનની બારીમાંથી એક કપલ કામલીલામાં મગ્ન છે અને વીડિયો ઉતારતા લોકો સ્ટેશન પર હસી રહ્યા છે ને સાથે જ તે કપલને પ્રોત્સાહન આપી રહ્યા છે.

વીડિયોમાં એક જગ્યાએ જોવા મળે છે કે કાળા રંગના વાળવાળી મહિલા તેના પાર્ટનર સાથે સેક્સ કરી રહી છે. આ વીડિયો વોટ્સએપ પર હજારો વખત શેર કરવામાં આવેલ છે.

બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, અમને આ બાબતે જાણકારી છે કે તાજેતરમાં ટ્રેનમાં મહિલા-પુરુષનો સેક્સ એક્ટનો વીડિયો ઓનલાઇન સર્કુલેટ થઇ રહ્યો છે. જોકે, આ ઘટનામાં અત્યારે તપાસ ચાલી રહી છે અને હાલમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી.