Brother killed brother for money in Rajkot At Gujarat

પૈસા માટે ભાઈએ ભાઈનો જીવ લીધો

 | 9:49 am IST
  • Share

પૈસા માટે ભાઈએ ભાઈનો જીવ લીધો. ઘટના છે રાજકોટના જેતપુરની. જ્યાં પૈસા માટે પિતરાઈ ભાઈએ કાવતરૂ રચી છરીના ઘા ઝીંકી ભાઈની હત્યા કરી નાખી. શું છે સમગ્ર ઘટના શા માટે ભાઈ-ભાઈ વચ્ચે થઈ તકરાર જોઈએ આ વીડિયોમાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો