સુરત : BRTS બસે બાઇક ચાલકને 300 ફુટ સુધી ધસેડ્યો, જુઓ ખતરનાક વીડિયો - Sandesh
NIFTY 10,769.75 -38.30  |  SENSEX 35,465.53 +-134.29  |  USD 68.0050 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરત : BRTS બસે બાઇક ચાલકને 300 ફુટ સુધી ધસેડ્યો, જુઓ ખતરનાક વીડિયો

સુરત : BRTS બસે બાઇક ચાલકને 300 ફુટ સુધી ધસેડ્યો, જુઓ ખતરનાક વીડિયો

 | 3:52 pm IST

સુરતમાં BRTS દ્વારા બાઇકને અડફેટે લેવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. બસ ચાલકે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજના આધારે સામે આવી. ત્યારે દ્રશ્યોમાં જોઇ શકાય છે, બસ સાથે બાઇક ચાલક 300 ફુટ જેટલો ફંગોળાયો. જેમના કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. આ દુર્ઘટના ગીર નર્મદ યુનિવર્સિટી નજીક સર્જાઇ હતીં.