ભરૂચમાં આખલાએ મહિલાને હવામાં ફંગોળી જુઓ Live Video - Sandesh
  • Home
  • Gujarat
  • ભરૂચમાં આખલાએ મહિલાને હવામાં ફંગોળી જુઓ Live Video

ભરૂચમાં આખલાએ મહિલાને હવામાં ફંગોળી જુઓ Live Video

 | 10:03 pm IST

આખાલાઓનો આતંક દરેક શહેરમાં જોવા મળે છે. જેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવાનો વખત આવ્યો છે. ભરૂચમાં રૂવાડાં ઊભા થઈ જાય એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આખલો રસ્તે ચાલતી મહિલાને પાછળથી આવીને શિંગડા ભિડાવીને હાવમાં ફંગોળે છે. મહિલા આશરે 10 ફૂટ જેટલી હવામાં ફંગોળાઇને જમીન પર પટકાય છે. જેના પગલે મહિલાને ઇજાઓ પહોંચી હતી. તો ચાલો જોઇએ આ વીડિયો