Video : બુર્જ ખલિફા ઇમારતનો આતશબાજીનો નજારો જોઇ તમે દંગ રહી જશો - Sandesh
  • Home
  • Videos
  • Video : બુર્જ ખલિફા ઇમારતનો આતશબાજીનો નજારો જોઇ તમે દંગ રહી જશો

Video : બુર્જ ખલિફા ઇમારતનો આતશબાજીનો નજારો જોઇ તમે દંગ રહી જશો

 | 3:14 pm IST

નવા વર્ષની શરૂઆત થઇ હતી. ત્યારે બુર્જ ખલિફા ઇમારતને 2018ના વેલકમમાં આતશબાજી કરવામાં આવી હતી. અહીં નવા વર્ષમાં બુર્જ ખલિફા ઇમારતને રંગબેરંગી રોશનીથી સજાવી હતી. જેનો નજારો જોવા લોકો ઉમટ્યા હતાં. તેમજ નવા વર્ષની શરૂઆત થતા અહીં અલગ જ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. જોકે આ દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે.